મારા પોતાનાઓ માટે..

prayer.family
ભાગતી દોડતી આ દુનિયા માં કયાં
	કોઈને સમય છે કોઈ બીજા માટે,
બધા જ તરસ્યા કરે છે જિંદગી માં 
	કોઈ પૈસા તો કોઈ પ્રેમ માટે,
મળી જાય બધુજ મારા પોતાનાઓને કે 
	ન રહે ફરિયાદ કોઈ ખુશી માટે,
ઈશ્વર ની કૃપાથી થાય છે બધુ ભરોસો રાખો
	ગમતી વ્યક્તિ મળી જશે જીવનભર માટે...
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s