હું લખું છું…

Hu Lakhu chhu by karishma nimavat

ના હું મારા માટે લખું છું, ના તારા માટે,

ના પુછો મને હું કોના માટે લખું છું!

મરતી અપેક્ષાઓને કવર કરી દફન​વાં તો

ક્યારેક હ્રદય માં લાગતી આગને શાંત કરવા લખું છું!

મનમાં ઉઠતાં હજાર સ​વાલો નાં જ​વાબ શોધવાં અને

ક્યારેક તો હું ખુદને ખુદથી જ બચાવવાં માટે લખું છું!

કવિતા લખતાં ન આવડે મને, હજું એનો એકડો-બગડો ઘૂંટું છું,

ક્યારેક નિર્દોષ બાળક ની જેમ તો ક્યારેક મીરા બની લખું છું!

Advertisements

જીવતી કરી..

1505_c6b8d2bbf1d9510938a8c9c91fd333da

 

હું તુટી ને વિખરાઇ પડી હતી ત્યારે તે અાવી મને ભેગી કરી,
ટુંક માં કહું તો હુ મરતી હતી અને તે અાવી મને જીવતી કરી…