તું મને બસ મારોજ લાગે!

આટલા ધોમ તડકા માં પણ હૃદય નો કોક ખુણો ભીનો લાગે,
હોય ગમે તેટલા અંતર આપણી વચ્ચે, તું મને બસ મારોજ લાગે!
Advertisements